202
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,110 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 78 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,08,47,304 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 11,016 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.13% થયો છે
હાલ દેશમાં 1,43,625 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
