222
Join Our WhatsApp Community
ભારતમાં કોરોના વાયરસની સામે 16 જાન્યુઆરીથી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરુ થઈ ચૂક્યું છે .
અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે.
અમેરિકામાં 10 લાખ લોકોના રસીકરણમાં 10 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારે ઈઝરાઈલે પણ લગભગ આટલો જ સમય લીધો હતો. પરંતુ ભારતે 10 લાખ લોકોનું રસીકરણ 6 દિવસમાં પુરુ કરી દીધું છે.
કોંગ્રેસમાં નવા અધ્યક્ષને લઇને મંથન ચાલી રહ્યું છે.
You Might Be Interested In