163
Join Our WhatsApp Community
- ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના નવા 16,432 કેસ નોંધાયા છે, 252 દર્દીઓના મોત નીપજ્યા છે.
- છેલ્લા 24 કલાકમાં 24,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
- અત્યાર સુધીમાં 97.82 લાખથી વધુ લોકો સાજા થયા.
- હાલમાં 2.77 લાખ કોરોનાના કેસસ સક્રિય છે.
You Might Be Interested In
