384
Join Our WhatsApp Channel
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,45,384 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 794ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,68,436 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,32,05,926 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 77,567 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 10,40,993 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 10,46,631 સક્રિય કેસ છે.
You Might Be Interested In
