295
Join Our WhatsApp Channel
દેશમાં માં છેલ્લા ૨૪ કલાકમાં 11,666 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 123 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,01,193 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 14,301 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 96.94% થયો છે.
હાલ દેશમાં 1,73,740 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
