દેશમાં સતત બીજા દિવસે કોરોના ના કેસ માં ઉછાળો. આ છે તાજા આંકડા…

by Dr. Mayur Parikh

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 18,599  કોરોનાના નવા કેસ નોંધાયા છે અને  97 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,12,29,398 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 14,278 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 96.95% થયો છે

હાલ દેશમાં 1,88,747 એક્ટિવ કેસ છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More