દરેક રાજ્યમાં ઉમેદવારોની ડિપોઝિટ સુદ્ધા ગુમાવનાર  શિવસેના પાર્ટી હવે આ રાજ્યમાં ચૂંટણી લડશે.

by Dr. Mayur Parikh

શિવસેનાએ જાહેર કર્યું છે કે તે ગોવા રાજ્યમાં સ્વબળ પર ચૂંટણી લડશે.

શિવસેના કુલ મળીને 25 સીટો પર ચુંટણી લડશે. ભૂતકાળમાં પણ શિવસેના અહીં ચૂંટણી લડી ચૂકી છે પણ તેમનો કોઈ ધારાસભ્ય ચૂંટાયો નથી.

ઉલ્લેખનીય છે કે ગોવામાં આગામી વર્ષે માર્ચ મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે.

શિવસેના અને રાજ ઠાકરે વચ્ચે ગુજરાતીઓના મામલે ઝગડો. શિવસેના નો આરોપ છે કે રાજ ઠાકરે 221 ગુજરાતીઓ માટે ઝઘડે છે…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More