237
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,79,257 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3645ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,04,832 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,83,76,524 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,69,507 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,50,86,878 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 30,84,814 સક્રિય કેસ છે.
You Might Be Interested In
