324
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 63,309 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 985 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 44,73,394 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 61,181 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 83.4% થયો છે.
હાલ રાજ્યમાં 6,73,481 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,65,27,862 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
You Might Be Interested In
