Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં રોકેટ સ્પીડે વધતો કોરોના, અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા. જાણો આજના લેટેસ્ટ આંકડા

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,79,257 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3645ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,04,832 ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,83,76,524 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 2,69,507 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,50,86,878 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 30,84,814 સક્રિય કેસ છે.

માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ નું સાચું સ્વરૂપ સામે આવ્યું : કહ્યું ભારત જેવા વિકાસશીલ દેશ ને રસી ની ફોર્મ્યુલા નહીં આપો.
 

Heavy Rains In Andhra And Odisha આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી અને ઓડિશામાં પણ જળબંબાકાર
Gadkari On E20 Fuel Backlash ભારતના ગ્રીન ફ્યુઅલ મિશન સામે ષડ્યંત્રનો આરોપ ગડકરીએ કહ્યું વિદેશી તેલ આયાત લોબીએ E20 પેટ્રોલને બદનામ કરવા ખર્ચ્યા નાણાં
Supreme Court Medicine Price Disparity Verdict દવાઓના ભાવમાં ધરખમ તફાવત પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, કેન્દ્રને પૂછ્યું ‘આ ખુલ્લી લૂંટનો આધાર શું છે?’
Sonia Gandhi Memoir Belonging ‘પુસ્તક આવશે ત્યારે ડ્રામા તો થશે જ, હવે મારો વારો છે’ ઓટોબાયોગ્રાફી પર બોલ્યાં સોનિયા ગાંધી
Exit mobile version