દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,82,315 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,780ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,26,188ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,06,65,148 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,38,439 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,69,51,731 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 34,87,229 સક્રિય કેસ છે.