દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,86,452 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3498ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,08,330ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,87,62,976 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,97,540 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,53,84,418 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 31,70,228 સક્રિય કેસ છે.
ચિંતાજનક સમાચાર : મુંબઇના દરિયા કાંઠેથી વધુ બે ડોલ્ફિન ના મૃતદેહો મળી આવ્યા