દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 59,118 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 257 દર્દીઓના મોત નીપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,18,46,652 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 32,987 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર ઘટીને 95.09% થયો છે.
હાલ દેશમાં 4,21,066 એક્ટિવ કેસ છે.
અત્યાર સુધીમાં કુલ 5,55,04,440 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે
મહારાષ્ટ્ર માં રોકેટ ની સ્પીડે વધતો કોરોના. હવે સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. રહો સાવધ. જાણો નવા આંકડા.