Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં નબળી પડી કોરોનાની બીજી લહેર, છેલ્લા 24 કલાકમાં 1 લાખથી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના લેટેસ્ટ આંકડા   

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 86,498 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 2123નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,51,309નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,89,96,473 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,82,282 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,73,41,462 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 13,03,702 સક્રિય કેસ છે.

દેશમાં કોરોના કરતાં પણ ઘાતક રોગ મ્યૂકર માઈકોસીસનો કહેર, 28 હજારથી વધૂ કેસ નોંધાતા ફફડાટ ; જાણો સૌથી વધુ કેસ ક્યા રાજ્યમાં નોંધાયા

Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Russia Defense Offers To India રશિયાની મોટી ડિફેન્સ ઓફર સુ૫૭, સુપર સુખોઈ અને એસ૫૦૦ જેવી અત્યાધુનિક સૈન્ય પ્રણાલીઓ શામેલ, જાણો લિસ્ટમાં શું ખાસ છે?
Exit mobile version