Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઇ, દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ મોત થતા ફફડાટ ; જાણો આજના લેટેસ્ટ આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 94,052 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 6148નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,59,676નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,91,83,121 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,51,367 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,76,55,493 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 11,67,952 સક્રિય કેસ છે.

ભાગેડુ મેહુલ ચોકસીની ગર્લફ્રેન્ડે આખરે મોઢું ખોલ્યું; કહ્યું મને આપી હતી આ ઑફર, જાણો વિગત  

Iran President India Visit બ્રિક્સ સંમેલન ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયન પહોંચ્યા ભારત, પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
Delhi Trains Cancelled બ્રિક્સ સંમેલનને કારણે દિલ્હી આવતીજતી અનેક ટ્રેનો રદ, કેટલાક રૂટ બદલાયા; જુઓ આખી યાદી
India Boosts LPG Production Amid Hormuz Crisis દેશમાં વધતા જોખમને ધ્યાનમાં રાખીને એલપીજી ઉત્પાદન વધારવા સરકારનો મોટો નિર્ણય
Putin Arrives in Delhi for BRICS Summit BRICS સમિટમાં સામેલ થવા ભારત પહોંચ્યા પુતિન, સુખોઈથી લઈને ક્રૂડ ઓઈલ પર થઈ શકે છે મોટી ડીલ
Exit mobile version