172
Join Our WhatsApp Community
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,68,912 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 904 ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,70,179 ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,35,27,717 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 75,086 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,21,56,529 સ્વસ્થ થઈ ને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 12,01,009 સક્રિય કેસ છે.
સરકારે દંડ ઉઘરાવવાનું શરૂ કર્યો, અનેક દુકાનો અને ઔદ્યોગિક એકમોને ટાર્ગેટ કર્યા. જાણો વિગત..
You Might Be Interested In
