રાહતના સમાચાર : દેશમાં જુલાઈ પછી પ્રથમ વખત આટલા ઓછા દૈનિક કોરોના કેસ નોંધાયા…જાણો વિગતે…

by Dr. Mayur Parikh
  • દેશમાં જુલાઇ પછી પ્રથમ વખત કોરોનાના કેસ 20,000 ની નીચે નોંધાયા છે. 
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,556 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 301 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
  • જો કે, રાહતના સમાચાર એ છે કે, વધુ 30,376 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More