દેશ નું આ રાજ્ય કૃષી બીલની વિરુદ્ધ માં કેસ કરવા માટે વિધાનસભા નું સત્ર બોલાવશે. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • કેરલ સરકાર નવા કૃષી બીલ અંગે ચર્ચા કરવા ખાસ સત્ર બોલાવવાનું નક્કી કર્યું છે.
  • આ સત્ર 23 ડિસેમ્બર ના રોજ યોજવામાં આવ્યું છે.
  • રાજ્ય ના મુખ્યમંત્રી પીનરાઈ વિજયને અગાઉ કહ્યું હતું કે તેઓ નવા કૃષી બિલ ની વિરુદ્ધ માં અને ખેડુતો ના સમર્થન માં છે.
  • તેમજ તેઓ આ કાયદા ની વિરુદ્ધ માં કાયદા નું શરણ લેશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More