172
Join Our WhatsApp Community
- દેશમાં જુલાઇ પછી પ્રથમ વખત કોરોનાના કેસ 20,000 ની નીચે નોંધાયા છે.
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,556 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 301 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.
- જો કે, રાહતના સમાચાર એ છે કે, વધુ 30,376 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
You Might Be Interested In