Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં ફરી એક વાર કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, નવા કેસની સાથે મોતનો આંક પણ ચિંતાજનક.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 4,14,188 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,915ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ  2,34,083ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ  2,14,91,598 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,31,507 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,76,12,351 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 36,45,164 સક્રિય કેસ છે.

મમતા બેનર્જી એ લાકડી ફેરવી, હવે એકેય કેન્દ્રીય મંત્રી બંગાળમાં આવ્યો તો ખબરદાર….. પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવો…
 

Russia Defense Offers To India રશિયાની મોટી ડિફેન્સ ઓફર સુ૫૭, સુપર સુખોઈ અને એસ૫૦૦ જેવી અત્યાધુનિક સૈન્ય પ્રણાલીઓ શામેલ, જાણો લિસ્ટમાં શું ખાસ છે?
Mumbai to Gujarat Trains Delayed મુંબઈથી ગુજરાત તરફ જતી આ ૩ મુખ્ય ટ્રેનો સમય કરતાં મોડી પહોંચશે, જાણો લેટેસ્ટ ટાઈમટેબલ
Heavy Rain Alert Across 12 States આગામી ૧૨ કલાકમાં ૧૨ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી મહારાષ્ટ્રના કયા વિસ્તારો માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું?
Vladimir Putin Special Thali BRICS 2026 દિલ્હી બ્રિક્સ સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પીરસાઈ શાહી થાળી ખાસ વ્યંજનોમાં છલકાઈ ભારતરુસની મિત્રતા
Exit mobile version