ભારતે સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું કર્યું સફળ પરીક્ષણ, ટાર્ગેટ પર કર્યું હિટ; જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ, 2022,

શનિવાર,

ભારતીય નૌસેનાએ બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યું છે. 

પરીક્ષણ દરમિયાન મિસાઈલે લક્ષ્ય પર હુમલો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. 

આ BrahMos missileનું એક એડવાન્સ વર્ઝન છે. જેમાં કેટલાંય અપડેશન કરવામાં આવ્યા છે.

અપડેશન બાદ તેની મારવાની ક્ષમતા ઘણી વધી ગઈ છે. 

ભારતનું આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત મિશનની સફળતા માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે.

બ્રહ્મોસ એક 'સુપરસોનિક ક્રૂઝ' મિસાઈલ છે જે ભારત અને રશિયા દ્વારા સંયુક્ત સાહસ હેઠળ વિકસાવવામાં આવી છે.

મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

 

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *