309
Join Our WhatsApp Community
ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના 158 દિવસે 29.46 કરોડથી વધુ લોકોને રસી અપાઈ ચુકી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 54,24,374 રસી ડોઝ આપવામાં આવ્યા છે.
આ સાથે બુધવારે સવારે 7 વાગ્યા સુધીમાં કુલ 29,46,39,511 રસી ડોઝ આપવામાં આવ્યા છે.
18 થી 44 વર્ષની વયના 6,59,41,855 લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે અને 14,28,117 લોકોને રસીનો બીજો ડોઝ મળ્યો છે.
45 થી 59 વર્ષની વય જૂથના 8,28,91,130 લોકોને પ્રથમ અને 1,31,57,562 લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ સિવાય 60 વર્ષથી ઉપરના 6,56,45,248 લોકોને પ્રથમ અને 2,19,07,796 સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.
You Might Be Interested In