201
Join Our WhatsApp Community
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 35,342 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 483નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,19,470નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,12,93,062 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 38,740 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,04,68,079 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,05,513 સક્રિય કેસ છે.
CET પર બૉમ્બે હાઈ કોર્ટનો સવાલ: શું CBSE અને ICSEના વિદ્યાર્થીઓ માટે અલગ અભ્યાસક્રમ હશે?
You Might Be Interested In