Site icon

International Womens Day 2025: PM મોદીએ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ ભારતની ગતિ પર શેર કર્યો એક લેખ..

International Womens Day 2025: PM નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા ભારત કેવી રીતે મહિલા વિકાસથી મહિલા-નેતૃત્વ હેઠળના વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે, તેમને નેતાઓ અને નિર્ણય લેનારા તરીકે સશક્ત બનાવી રહ્યું છે

We bow to our Nari Shakti PM Modi’s Message on International Women’s DayArticle

We bow to our Nari Shakti PM Modi’s Message on International Women’s DayArticle

News Continuous Bureau | Mumbai

International Womens Day 2025 :

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા ભારત કેવી રીતે મહિલા વિકાસથી મહિલા-નેતૃત્વ હેઠળના વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે, તેમને નેતાઓ અને નિર્ણય લેનારા તરીકે સશક્ત બનાવી રહ્યું છે એ વિષય પર લખાયેલ એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“કેન્દ્રીય મંત્રી @Annapurna4BJP જી લખે છે કે ભારત કેવી રીતે મહિલા વિકાસથી મહિલા-નેતૃત્વ વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે, તેમને નેતાઓ અને નિર્ણય લેનારા તરીકે સશક્ત બનાવી રહ્યું છે.”

આ સમાચાર પણ વાંચો :  International Womens Day : PM મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહિલા અચીવર્સને સોંપ્યા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
IND vs SA: લખનૌમાં ધુમ્મસનું ગ્રહણ, ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ!
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Exit mobile version