Site icon

હવે ખિસ્સાને પરવડે તેટલા પૈસામાં નેપાળ જાઓ- ભારતીય રેલવેએ શરૂ કરી આ યોજના-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

જો તમે ઓછા પૈસા અને સસ્તી કિંમતે નેપાળ(Nepal) ફરવા માંગો છો, તો તમારા માટે એક સુવર્ણ તક છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ(Tourists) નેપાળ ફરવા જાય છે. તો જો તમે પણ નેપાળની મુલાકાત લેવા માંગતા હો, તો IRCTC તમારા માટે ખિસ્સાને પરવડી શકે તેટલા ઓછા પૈસામાં શાનદાર પેકેજ(Great package) લઈને આવ્યું છે.

Join Our WhatsApp Community

“નેચરલી નેપાલ એક્સ ભોપાલ”(Naturally Nepal x Bhopal)  આ પેકેજનું નામ છે અને તેમાં કાઠમંડુ(Kathmandu), પોખરાની(Pokhara) ખાસ  સમાવેશ કરવામાં આવ્યો  છે. આ પેકેજની મુદત 6 દિવસ અને 5 રાત છે. IRCTCએ આ ટૂર પર જવા માટે ફ્લાઈટનો વિકલ્પ આપ્યો છે અને આ ટૂર 8મી ઓગસ્ટ 2022ના રોજ ઉપડશે.

આ સમાચાર પણ વાંચો : બરાબરનો ભેરવાયો યાસીન મલિક-પોતાને શાંતિ દૂત ગણાવનાર આ કાશ્મીરી આતંકીએ ગૃહમંત્રીની દિકરીનું અપહરણ કર્યું હતું-કોર્ટમાં આ વ્યક્તિએ કર્યો ખુલાસો

Pariksha Pe Charcha 2026: PM મોદીની પાઠશાળા: પરીક્ષાના ડરને ભગાડવા વડાપ્રધાને આપી ખાસ ટિપ્સ, જાણો શું છે ‘પરીક્ષા પે ચર્ચા’ના મુખ્ય અંશો.
Lucky Oberoi: AAP નેતા લકી ઓબેરોયની હત્યાથી પંજાબમાં ખળભળાટ: 13 ગોળીઓ મારી બદમાશોએ મચાવ્યો આતંક, પોલીસ એલર્ટ.
Kashi Vishwanath Temple: મહાશિવરાત્રી 2026 પર સ્પર્શ દર્શન બંધ, જાણો તંત્રનો નવો નિયમ અને સમયગાળો.
UP: યુપીમાં પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટા સમાચાર: હવે PAN કાર્ડ વગર નહીં થાય રજિસ્ટ્રી, યોગી સરકારનો મોટો નિર્ણય.
Exit mobile version