56
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar: ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર તારીખ 7 જાન્યુઆરી 2025ના રોજ ધર્મસ્થળ (કર્ણાટક)ના પ્રવાસ કરશે.
પોતાની આ યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મેગા ક્યૂ કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે અને શ્રી ક્ષેત્ર ધર્મસ્થળ ખાતે 2024-25ના જ્ઞાનદીપ કાર્યક્રમનું લોકાર્પણ કરશે.
આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો વધુ એક સંવેદનશીલ અભિગમ : દિવ્યાંગ ખેલાડીઓ ની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિ નું ગૌરવ કર્યું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In