Jammu and Kashmir Accident: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું,આટલા જવાન શહીદ..

Jammu and Kashmir Accident Jammu And Kashmir 3 Killed, 3 Injured As Army Vehicle Meets With Accident In Bandipora
Jammu and Kashmir Accident Jammu And Kashmir 3 Killed, 3 Injured As Army Vehicle Meets With Accident In Bandipora

News Continuous Bureau | Mumbai 

Jammu and Kashmir Accident:

  • જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં શનિવારે બપોરે સેનાનું એક વાહન પલટી ગયું.  

  • આ અકસ્માતમાં ત્રણ  જવાન શહીદ થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

  • 3 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે અને તેમને વધુ સારવાર માટે શ્રીનગર રીફર કરવામાં આવ્યા છે.

  • જણાવવામાં આવી રહ્યું છે કે બાંદીપોરા જિલ્લામાં વુલર વ્યૂપોઈન્ટ પાસે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં પડી ગયું.

  • અકસ્માતનું કારણ તપાસ હેઠળ છે.

આ સમાચાર પણ વાંચો : Delhi polls BJP List : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ ની પ્રથમ લિસ્ટ જાહેર, કેજરીવાલ સામે આ નેતા ને અપાઈ ટિકિટ…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!