News Continuous Bureau | Mumbai Jammu and Kashmir Accident: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં શનિવારે બપોરે સેનાનું એક વાહન પલટી ગયું. આ અકસ્માતમાં ત્રણ જવાન શહીદ થયા છે અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. 3 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે અને તેમને વધુ સારવાર માટે શ્રીનગર રીફર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાંદીપોરા જિલ્લામાં વુલર વ્યૂપોઈન્ટ પાસે સેનાનું… Continue reading Jammu and Kashmir Accident: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું,આટલા જવાન શહીદ..
Tag: bandipora
જમ્મુ-કાશ્મીરમાં આ વિસ્તારમાં ભારતીય સેનાનું ‘ચિતા’ હેલિકોપ્ટર થયું ક્રેશ, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
News Continuous Bureau | Mumbai જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં સેનાનું 'ચિતા' હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી વિગતો પ્રમાણે, આ દુર્ઘટના ગુરેઝ સેક્ટરના બરૌન વિસ્તારમાં થઈ છે, જ્યાં આ સમયે ભારે હિમવર્ષા થઈ રહી છે. અચાનક ખામી સર્જાતા તે ક્રેશ થયું હતું. જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પાયલોટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર… Continue reading જમ્મુ-કાશ્મીરમાં આ વિસ્તારમાં ભારતીય સેનાનું ‘ચિતા’ હેલિકોપ્ટર થયું ક્રેશ, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
હતાશ કાશ્મીરીઓ હવે કાશ્મીરીઓની જ હત્યા કરી રહ્યા છે, બાંદીપોરામાં ભાજપ નેતા -પિતા -ભાઇની હત્યા.. જાણો વિગત..
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 9 જુલાઈ 2020 જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લામાં ગઈરાત્રે આતંકવાદીઓએ ભાજપના જિલ્લા પ્રમુખ વસીમ બારી અને એના ભાઈ ઉમર તેમજ પિતા બશીર એહમદ પર ગોળીઓ વરસાવી હત્યા કરી દીધી છે. ગોળીબારમાં ઘાયલોને બાંદીપુરાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેવને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતાં. પોતાના પિતા અને ભાઈ સાથે… Continue reading હતાશ કાશ્મીરીઓ હવે કાશ્મીરીઓની જ હત્યા કરી રહ્યા છે, બાંદીપોરામાં ભાજપ નેતા -પિતા -ભાઇની હત્યા.. જાણો વિગત..
