Site icon

વિપક્ષી એકતાના કાંકરા પણ ખરી ગયા-આ બે કોંગ્રેસના સાથી પક્ષોએ દ્રૌપદી મુર્મુનુ સમર્થન કર્યું

News Continuous Bureau | Mumbai

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર(Presidential candidate) દ્રૌપદી મુર્મુની(Draupadi Murmu) છત્તીસગઢ(Chhattisgarh) મુલાકાત ફળદાયી નીવડી છે.

Join Our WhatsApp Community

દ્રૌપદી મુર્મુને છત્તીસગઢ જનતા કોંગ્રેસ જોગી(Janta Congress Jogi) અને બહુજન સમાજ પાર્ટીના(Bahujan Samaj Party) ધારાસભ્યોએ(MLA) સમર્થન આપ્યું છે. 

ભાજપની(BJP) બેઠકમાં જનતા કોંગ્રેસ છત્તીસગઢ જોગીના પ્રમુખ અમિત જોગી(Amit Jogi) અને ધારાસભ્ય ડો.રેણુ જોગી(Dr. Renu Jogi) ઉપરાંત બસપાના(BSP) ધારાસભ્યો કેશવ ચંદ્રા(Keshav Chandra) અને ઈન્દુ બંજરેએ(Indu Banjaree) હાજરી નોંધાવીને પોતાનું સમર્થન જાહેર કર્યું. 

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) ડો.રમણ સિંહ(Dr. Raman Singh), ભાજપના પ્રદેશ પ્રમુખ વિષ્ણુદેવ સાંઈ(Vishnudev Sai,), વિરોધ પક્ષના નેતા ધરમલાલ કૌશિક(Dharamlal Kaushik), પૂર્વ મંત્રી બજમોહન અગ્રવાલ(Bajmohan Ahgarwal) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  જો બાળકો સવારે 7 વાગે શાળામાં જતા હોય તો હું કોર્ટમાં સવારે 9 વાગે ન જઈ શકું- સુપ્રીમ કોર્ટના જજે વહેલી સુનાવણી શરૂ કરી- આપ્યો દાખલો- જાણો વિગત

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version