Site icon

Hotels and Restaurants: હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ ગ્રાહકો પર ‘સર્વિસ ટેક્સ’ લાદી નહીં શકે; દિલ્હી હાઈકોર્ટનો આદેશ

Hotels and Restaurants: હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ ગ્રાહકો પર સેવા શુલ્ક લાદવાની મનાઈ

Hotels and Restaurants Cannot Impose 'Service Charge' on Customers; Delhi High Court's Order

Hotels and Restaurants Cannot Impose 'Service Charge' on Customers; Delhi High Court's Order

News Continuous Bureau | Mumbai

Hotels and Restaurants: દિલ્હી હાઈકોર્ટ: હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ (Hotel Service Charge) એટલે કે સેવા કર વસૂલ કરે છે. આ રીતે કર વસુલ કરી શકાય નહીં તવો મહત્વપૂર્ણ ચુકાદો દિલ્હી હાઈકોર્ટે આપ્યો છે. ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરેલી અરજી પર ચુકાદો આપતા હાઈકોર્ટે આ આદેશ આપ્યો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: PM Modi Criminal Laws: PM મોદીએ આ ત્રણ નવા ફોજદારી કાયદાઓ દેશને કર્યા સમર્પિત, કહ્યું , ‘નવા ફોજદારી કાયદાઓ લોકશાહીનો પાયો રચે છે..’

સેવા શુલ્ક વૈકલ્પિક છે

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સેવા શુલ્ક વૈકલ્પિક છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે ગ્રાહકોને સેવા શુલ્ક ભરવું કે નહીં, તેનો નિર્ણય તેમના પર નિર્ભર રહેશે. હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સે ગ્રાહકોને સ્પષ્ટ જણાવવું જોઈએ કે સેવા શુલ્ક ભરવું તેમના ઇચ્છા પર નિર્ભર છે, એવું પણ હાઈકોર્ટે કહ્યું છે. હાઈકોર્ટે રેસ્ટોરન્ટ એસોસિએશન્સની અરજી ફગાવી દીધી અને તેમને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. ન્યાયમૂર્તિ પ્રતિભા એમ. સિંહે આ નિર્ણય આપ્યો. ગ્રાહક વ્યવહાર સંરક્ષણ પ્રાધિકરણે 2022માં જારી કરેલા માર્ગદર્શક તત્ત્વોમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ સ્વયંચલિત અથવા ડિફોલ્ટથી સર્વિસ ટેક્સ લાગુ કરી શકતા નથી. 

 

Ashes 2025-26: 1936-37 માં 0-2ની હારને ઑસ્ટ્રેલિયાએ 3-2થી પલટી! શું બેન સ્ટોક્સની ઇંગ્લેન્ડ 89 વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવશે?
Vladimir Putin: યુરોપિયન દેશો પુતિનના ‘અખંડ રશિયા’ના પ્લાનથી ડર્યા, રશિયાએ તાત્કાલિક આપી પ્રતિક્રિયા!
US Tariff India: અમેરિકન ટેરિફ પર રઘુરામ રાજનનો ધમાકો ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ મુદ્દે પાકિસ્તાનનો કેમ કર્યો ઉલ્લેખ?
Silver Rate Record: ચાંદીના ભાવમાં આવી સુનામી, સિલ્વર રેટ ₹૨ લાખની નજીક, રોકાણકારો માટે શું છે સંકેત?
Exit mobile version