Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra News Continuous’ Research report :MVA કે Mahayuti…? મુંબઈની છ લોકસભા બેઠકો પર કોણ બાજી મારશે? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

Maharashtra News Continuous' Research report : Maharashtra News Continuous' Research report : મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડી? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ..

Maharashtra News Continuous' Research report Who will contest the six Lok Sabha seats in Mumbai See News Continues' exclusive research report.

Maharashtra News Continuous' Research report Who will contest the six Lok Sabha seats in Mumbai See News Continues' exclusive research report.

 News Continuous Bureau | Mumbai 

 Maharashtra News Continuous’ Research report :   દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રની 48 લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં 5 તબક્કામાં મતદાન થયું હતું. જેમાં કુલ 60.78 ટકા મતદાન થયું છે. આ મતની ટકાવારી પ્રમાણે ક્યા પક્ષને ફાયદો થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ કે મહાવિકાસ આઘાડી? તે તો 4 જૂને જ ખબર પડશે.  દરમિયાન ન્યુઝ કન્ટીન્યુઝની ટીમે રિસર્ચ ( News Continuous’ Research report ) કર્યું છે અને તેનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેના સર્વે રિપોર્ટ અનુસાર જાણી શકાય છે કે મુંબઈગરાઓનો મૂડ કેવો છે… તે કોની સરકાર ઈચ્છે છે મહાયુતિ કે પછી મહાવિકાસ આઘાડીની.. જુઓ આ રિપોર્ટમાં..  

Join Our WhatsApp Channel

 Maharashtra  Research report 2024 : મુંબઈની છ લોકસભા બેઠકો પર કોણ બાજી મારશે…?

Name of the Constituecny LEADING PARTY TRAILING PARTY

 

Bhiwandi BJP NCP(SP)
Kalyan SHS (EKS) SS (UBT)
Thane SHS (EKS) SS (UBT)
Mumbai North BJP Congress
Mumbai North West SHS (EKS) SS (UBT)
Mumbai North East BJP SS (UBT)
Mumbai North central BJP Congress
Mumbai South central SHS (EKS) SS (UBT)
Mumbai South SHS (EKS) SS (UBT)

આ સમાચાર  પણ વાંચો:  મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો પર કોણ બાજી મારશે? જુઓ ન્યુઝ કન્ટીન્યુઝ નો એક્સક્લૂસિવ રિસર્ચ રિપોર્ટ એક ક્લિકમાં ..

 

Delhi Police Register FIR Pellet Gun Case રાહુલ ગાંધીના ધરણા આગળ ઝૂકી દિલ્હી પોલીસ, પેલેટ ગન કેસમાં અંતે નોંધી એફઆઈઆર
Mumbai Auto Taxi Fare Hike મુંબઈમાં ઓટોટેક્સી ભાડામાં વધારાની જાહેરાત, ૧ સપ્ટેમ્બરથી ખિસ્સા પર પડશે ભાર.જાણી લો નવું ભાડું!
US National Debt Record ટ્રમ્પે અમેરિકાને બનાવ્યું કંગાળ? પહેલીવાર દેશ પરનું દેવું 40 ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યું! જાણો શું થશે અસર?
USCIRF Ban RSS Leaders RSS નેતાઓનું સન્માન નહીં, પ્રતિબંધ લગાવો અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતા પંચની ભલામણથી ભારે હોબાળો
Exit mobile version