Stock market News: ખૂલતાની સાથે જ શેર માર્કેટ કડડભૂસ: સેન્સેક્સ 2100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 700 પોઈન્ટ ડાઉન; ચૂંટણી પરિણામોની અસર..
Stock market News: 9.25 વાગ્યે સેન્સેક્સ 2233.99 પોઈન્ટના કડાકા સાથે 74234.79 થયો હતો. નિફ્ટી પણ 696.95 પોઈન્ટ કડાકા સાથે 22566.95ની લો સપાટીએ પહોંચ્યો હતો.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
kalpana Verat
Stock market News- Sensex, Nifty down nearly 3% in early trade
Stock market News: લોકસભા ચૂંટણી 2024ના મત ગણતરીના પગલે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 76 હજાર લેવલ પર ખૂલ્યા બાદ 2100 પોઈન્ટથી વધુ તૂટી 74,274.40 પોઈન્ટ થયો હતો. નિફ્ટી પણ 683.85 પોઈન્ટ તૂટી 23 હજારનું લેવલ ગુમાવ્યું છે. લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે.