395
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 31,855 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીઓના મોત નીપજ્યા છે
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 25,64,881 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 15,098 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.21% થયો છે
હાલ રાજ્યમાં 2,47,299 એક્ટિવ કેસ છે.
કોરોના એ ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ લોકોને ભરડામાં લીધા. જાણો નવા આંકડા. રાખો સાવચેતી…
You Might Be Interested In
