Site icon

પુલવામાં જેવી નાપાક સાજીશ ભારતીય સેનાએ નાકામ કરી, ખૂબ મોટા જથ્થામાં વિસ્ફોટક ભરેલી કાર ડિફ્યુઝ કરાઈ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

28 મે 2020

પુલવામા પોલીસને ગઈકાલે રાત્રે વિશ્વસનીય માહિતી મળી હતી કે એક આતંકી વિસ્ફોટકથી ભરેલી કાર સાથે આગળ વધી રહ્યો છે. તેઓએ પોલીસ અને સુરક્ષા દળો (એસએફ) ની વિવિધ પાર્ટીઓએ સલામત સ્થળે  પોતાની સુરક્ષાનું ધ્યાન રાખી આતંકવાદી ને ઝડપી લીધો હતો.

આમ  કાશ્મીરમાં પુલવામાં જેવા આતંકી હુમલાની  સાજીશ નાકામ કરવામાં આવી છે. 

 પુલવામાં જેવો બીજો આતંકી હુમલો સેનાના જવાનોની સતર્કતાને કારણે નાકામ બનાવવામાં સફળતા મળી છે. 

આ ગાડીની ઓળખ કરાઇ છે જેમાં મોટા જથ્થામાં વિસ્ફોટક સામગ્રી ભરવામાં આવી હતી. આ કારને એક આતંકી ચલાવી રહ્યો હતો જ્યારે એ પુલવામાના રાજપુરા રોડની પાસે શાદી પુરામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ઝડપી પાડ્યો હતો. પકડાયેલી સફેદ રંગની કારનો નંબર કઠુવામાં રજિસ્ટર એક સ્કૂટર નો હતો. બૉમ્બ ને નાકામ કરવા બોંબ સ્કવોડને બોલાવવામાં આવી હતી જે પહેલા આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા.

IRCTC LPG Crisis Railway Food: રેલ્વે મુસાફરો માટે માઠા સમાચાર: ગેસ સંકટને કારણે ટ્રેનોમાં હવે નહીં મળે ગરમાગરમ ભોજન? IRCTC એ લીધો આ મોટો નિર્ણય
Uttam Nagar Slum Fire: દિલ્હીમાં આગની ભયાનક આફત! ૪૦૦ ઝૂંપડાઓ બળીને ભસ્મીભૂત, સેંકડો ગરીબ પરિવારોની મૂડી હોમાઈ; જુઓ હૃદયદ્રાવક દ્રશ્યો
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Farooq Abdullah Attack: જાણો કોણ છે આરોપી કમલ સિંહ? પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા પર હુમલો કરનાર વ્યક્તિ ના ભૂતકાળ અને હેતુ વિશે થયો મોટો ખુલાસો
Exit mobile version