News Continuous Bureau | Mumbai
Modi 3.0: દેશમાં ચૂંટણીનો મહાસંગ્રામ પૂર્ણ થઈ ગયો છે. જેમાં નરેન્દ્ર મોદી ( Narendra Modi ) આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. જેમાં પીએમ મોદીની સાથે 50-55 સાંસદો મંત્રી ( Cabinet Ministers ) તરીકે શપથ લે તેવી હાલ શક્યતા છે. આમાં શપથ લેનારા સાંસદોને ( MPs ) પાર્ટીનો ફોન પણ પહોંચી ગયો છે. શપથ ( Oath Ceremony ) બાદ પીએમ મોદી આ સાંસદોને ચા માટે બોલાવશે. તો આવો જાણીએ કયા રાજ્યમાંથી કેટલા અને કોણ મંત્રી ( Modi Cabinet ) બની રહ્યા છે.
Modi 3.0: રાજ્ય મુજબના મંત્રીઓની માહિતી
| નામ | રાજ્ય
|
પાર્ટી |
| અમિત શાહ | ગુજરાત | ભાજપ |
| સી.આર.પાટીલ | ગુજરાત | ભાજપ |
| મનસુખ માંડવિયા | ગુજરાત | ભાજપ |
| જેપી નડ્ડા | હિમાચલ | ભાજપ |
| અજય તમટા | ઉત્તરાખંડ | ભાજપ |
| રવનીત બિટ્ટુ | પંજાબ | ભાજપ |
| નીતિન ગડકરી | મહારાષ્ટ્ર | ભાજપ |
| રક્ષા ખડસે | મહારાષ્ટ્ર | ભાજપ |
| પ્રતાપ રાવ જાધવ | મહારાષ્ટ્ર | શિંદે જૂથ
|
| પિયુષ ગોયલ | મહારાષ્ટ્ર | ભાજપ |
| મુરલીધર મોહોલ | મહારાષ્ટ્ર | ભાજપ |
| રામદાસ આઠવલે | મહારાષ્ટ્ર | આરપીઆઈ |
| શિવરાજ સિંહ ચૌહાણ | મધ્યપ્રદેશ | ભાજપ |
| જ્યોતિરાદિત્ય સિંધિયા | મધ્યપ્રદેશ | ભાજપ |
| સાવિત્રી ઠાકુર | મધ્યપ્રદેશ | ભાજપ |
| જીતનરામ માંઝી | બિહાર | HAM |
| રામનાથ ઠાકુર | બિહાર | જેડીયુ |
| નિત્યાનંદ રોય | બિહાર | ભાજપ |
| ગિરિરાજ સિંહ | બિહાર | ભાજપ |
| ચંદ્ર પ્રકાશ | ઝારખંડ | ભાજપ |
| અનાપૂર્ણા દેવી | ઝારખંડ | ભાજપ |
આ સમાચાર પણ વાંચો: OTT App Buyout : Amazon Prime Video હવે Mx Players OTT એપ ખરીદવાની તૈયારીમાં, થશે બંને વચ્ચે આ ડીલ.. જાણો વિગતે..
| રાજનાથ સિંહ | યુપી | ભાજપ |
| જિતિન પ્રસાદ | યુપી | ભાજપ |
| પંકજ ચૌધરી | યુપી | અપના દળ
|
| અનુપ્રિયા પટેલ | યુપી | આરએલડી |
| જયંત ચૌધરી | યુપી | ભાજપ |
| બીએલ વર્મા | યુપી | ભાજપ |
| સંજય બાંડી | તેલંગાણા | ભાજપ |
| જી કિશન રેડ્ડી | તેલંગાણા | ભાજપ |
| કૃષ્ણપાલ ગુર્જર | હરિયાણા | ભાજપ |
| રાવ ઈન્દ્રજીત સિંહ | હરિયાણા | ભાજપ |
| મનોહર લાલ ખટ્ટર | હરિયાણા | ભાજપ |
| કિરેન રિજિજુ | અરુણાચલ | ભાજપ |
| સર્બાનંદ સોનેવાલ | આસામ | ભાજપ |
| શાંતનુ ઠાકુર | પશ્ચિમ બંગાળ | ભાજપ |
| હર્ષ મલ્હોત્રા | દિલ્હી | ભાજપ |
| શોભા કરંડલાજે | કર્ણાટક | ભાજપ |
| એચડી કુમારસ્વામી | કર્ણાટક | જેડીએસ |
| પ્રહલાદ જોષી | કર્ણાટક | ભાજપ |
| સુરેશ ગોપી | કેરળ | ભાજપ |
