ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા કરતાં વધુ વિનાશક ચક્રવાતી તોફાન યાસ : દેશના પશ્ચિમ કાંઠા પર મોટું સંકટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

મંગળવાર

ભારત દેશના પૂર્વીય તટ પર ઓરિસ્સા-પશ્ચિમ બંગાળ પાસે તૈયાર થયેલું ચક્રવાતી તોફાન યાસ ખૂબ જ ખતરનાક છે. ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાની હવાની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાકની હતી, જ્યારે યાસ વાવાઝોડાની સાથે હવા 165 કિલોમીટર પ્રતિ કલાકથી વિનાશ ફેલાવી રહી છે. આ વાવાઝોડાને કારણે ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને નિકોબારમાં ભારે તારાજી ફેલાશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *