News Continuous Bureau | Mumbai
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના(Corona) કેસો વધીને 3303 સુધી પહોંચી ગયા છે. એક્ટિવ કેસોમાં(Active case) પણ ૬૪૩નો વધારો થયો છે અને આંકડો ૧૬ હજારને પાર જતો રહ્યો છે.
આમ માત્ર એક દિવસમાં કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓની(Positive patients) સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે.
તાજેતરમાં વડાપ્રધાને(PM) તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ(CM) સાથે બેઠક કરીને કોરોનાને રોકવા સંદર્ભે નિર્દેશો આપ્યા છે.
પરંતુ એવું લાગી રહ્યું છે કે કોરોનાના દર્દીઓની સંખ્યા હાલ વધતી રહેશે કારણ કે દેશના તમામ રાજ્યોમાં કોરોના સંદર્ભે ની ગાઈડલાઈન(Guidelines) પાછી ખેંચવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ડીસીજીઆઈએ ૬ થી ૧૨ વર્ષના બાળકોને કોવેક્સિન આપવાની મંજૂરી આપી
Join Our WhatsApp Community