નાણાકીય વર્ષ 2019-20માં ભાજપને ઇલેક્ટોરલ બોન્ડથી મળ્યા અધધધ આટલા કરોડ રૂપિયા મળ્યા રૂપિયા ; જાણો અન્ય વિપક્ષી દળને કેટલા રૂપિયા મળ્યા 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

મંગળવાર

નાણાકીય વર્ષ 2019-20માં વેચવામાં આવેલા ઇલેક્ટોરલ બોંડ્સનો 75 ટકા હિસ્સો ભાજપને મળ્યો છે. 

2019-20 માં કુલ 3355 કરોડના ચૂંટણી બોન્ડ્સ વેચાયા હતા જેમાંથી ભાજપના ખાતામાં 2555 કરોડ આવ્યાં છે.

2018-19 ના વર્ષમાં ભાજપને ચૂંટણી બોન્ડના વેચાણ દ્વારા 1450 કરોડ મળ્યાં હતા, પરંતુ હવે તેને 2555 કરોડ મળ્યાં છે એટલે કે 75 ટકાનો વધારો થયો છે. 

ભાજપની સૌથી મોટી હરીફ પાર્ટી કોંગ્રેસના ચૂંટણી ભંડોળમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2018-19 માં કોંગ્રેસને ચૂંટણી બોન્ડ્સમાંથી 383 કરોડની રકમ મળી. 2019-20 માં કોંગ્રેસને 318 કરોડની રકમ મળી. 

અન્ય વિપક્ષી દળ, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે ₹ 100.46 કરોડ એકત્ર કર્યા. શરદ પવારના પક્ષ એનસીપીને 29.25 કરોડ, શિવસેનાને 41 કરોડ, ડીએમકેને 45 કરોડ, લાલુ યાદવના આરજેડીને 2.5 કરોડ, આમ આદમી પાર્ટીને 18 કરોડ રૂપિયા મળ્યા હતા. 2019, ભાજપની આવક તેના પાંચ મુખ્ય હરીફોની કુલ રકમ કરતા બમણી હતી.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ પાસેથી મીડિયાને મળેલા ડેટામાં આ ખુલાસો થયો છે.

ઔરંગાબાદમાં રસીના કાળાબજારનો પર્દાફાશ, 300 રૂપિયા ચૂકવો, રસીકરણ કરાવો;  આરોગ્યપ્રધાને આપ્યા આ આદેશ

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!