આજે તારીખ ૧૦.૮.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

આજનો દિવસ
૧૦ ઓગસ્ટ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – શ્રાવણ સુદ બીજ

"દિન મહીમા" –
જૈન સુમતિનાથ ચ્યવન, શ્રી વલ્લભલાલજી ઉત્સવ- મુંબઈ, મંગળાગૌરી પૂજન, મુ. હિજરી ૧૪૪૩ મહોરમ શરૂ, રાજયોગ ૯.૫૩ થી શરૂ

"સુર્યોદય" – ૬.૧૯ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૫.૫૬ થી ૧૭.૩૨

"ચંદ્ર" – સિંહ,
આજે જન્મેલા બાળકની રાશી સિંહ રહેશે.

"નક્ષત્ર" – માધ, પૂર્વાફાલ્ગુની (૯.૫૧)

"ચંદ્ર વાસ" – પૂર્વ,
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૩૧ – ૧૧.૦૮
લાભઃ ૧૧.૦૮ – ૧૨.૪૪
અમૃતઃ ૧૨.૪૪ – ૧૪.૨૦
શુભઃ ૧૫.૫૬ – ૧૭.૩૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૨ – ૨૧.૫૬
શુભઃ ૨૩.૨૦ – ૨૪.૪૪
અમૃતઃ ૨૪.૪૪ – ૨૬.૦૮
ચલઃ ૨૬.૦૮ – ૨૭.૩૨

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

"કર્કઃ"(ડ,હ)-
આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

"સિંહઃ"(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

"તુલાઃ"(ર,ત)-
તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

"મકરઃ"(ખ,જ)-
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ .

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સંબંધો માં સુલેહ થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!