Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“દિલ્હીના લોકોને વધુ સારી તકો અને જીવનની ગુણવત્તા સાથે સશક્ત બનાવવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે, જે આજે ઉદ્ઘાટન થઈ રહેલા પ્રોજેક્ટ્સમાં પ્રતિબિંબિત થાય છે!”
આ સમાચાર પણ વાંચો : Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રૂ ધ એજિસઃ અ વિઝ્યુઅલ નેરેટિવ ઓફ કન્ટિન્યુઇટીઝ એન્ડ લિન્કેજીસ’ પુસ્તકનું વિમોચન કર્યું
Empowering the people of Delhi with better opportunities and quality of life remains our unwavering commitment, reflecting in the projects being inaugurated today! pic.twitter.com/xr64rrDm9m
— Narendra Modi (@narendramodi) January 3, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.