344
Join Our WhatsApp Community
ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,
મુંબઈ, ૭ જાન્યુઆરી ૨૦૨૨
શુક્રવાર.
કોરોનાના વધતા જતા કેસોને પહોંચી વળવા કેન્દ્ર સરકાર સતત માર્ગદર્શિકા જારી કરી રહી છે.
વિદેશથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસનું હોમ ક્વોરન્ટાઇન ફરજિયાત બનાવ્યું છે.
સાથે જ આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ જરૂરી કરી દેવામાં આવ્યો છે.
આ સિવાય યાત્રીઓને પોતાનો નેગેટિવ RTPCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે.
જોકે મુસાફરી પહેલા 72 કલાક પહેલા કરાવેલો કોરોના ટેસ્ટ જ માન્ય ગણવામાં આવશે.
કેન્દ્રની આ ગાઈડલાઈન 11 જાન્યુઆરીએ લાગૂ કરવામાં આવશે.
બાપરે! કોરોના સંકટ વચ્ચે હવે આ ફલૂનું સંકટ માથા પર ઝંબોળી રહ્યું છે. જાણો વિગત
You Might Be Interested In