188
Join Our WhatsApp Community
કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્ર શાસન અધિનિયમ એટલે કે એન સી ટી 2021 ને લાગુ કરી દીધું છે
આ કાયદા મુજબ હવે દિલ્હીમાં સરકાર ચલાવવાની બધી સત્તા ઉપરાજ્યપાલ પાસે જતી રહી છે.
આ કાયદો લાગુ થતાં અરવિંદ કેજરીવાલ હવે માત્ર શોભાના ગાંઠિયાની જેમ નામના મુખ્યમંત્રી રહી ગયા છે.
સૌથી મોટા સમાચાર : પહેલી મે પછી મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ રહેશે. મંત્રીમંડળમાં લેવાયો નિર્ણય..
You Might Be Interested In
