Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર : દેશમાં કોરોના વાયરસને હરાવી એક કરોડથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા

દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,346 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 222  દર્દીઓ ના મોત થયા છે. 

દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,95,278  લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

Join Our WhatsApp Channel

દેશમાં કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 1,00,16,859 થયો છે. 

આ સાથે જ દેશમાં રિકવરી રેટ વધીને 96.36 ટકા થયો છે. 

દેશમાં હાલમાં 2,28,083 સક્રિય કેસ છે.

 

Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Supreme Court Hearing On CEC Petitions ચૂંટણી પંચના વડાની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ આ તારીખે થશે સુનાવણી
Exit mobile version