Site icon

જમ્મુ-કાશ્મીરના ડોડામાં હવે જોશીમઠ જેવું સંકટ, લેન્ડ સ્લાઈડિંગ, ઈમારતોમાં તિરાડો, 19 મકાનો ખાલી કરાવવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ જોશીમઠ જેવું સંકટ સામે આવ્યું છે. જિલ્લાના એક ગામની જમીન ધસી રહી છે,

જમ્મુ-કાશ્મીરના (  J&Ks ) ડોડા ( Doda  ) જિલ્લામાં પણ જોશીમઠ જેવું સંકટ સામે આવ્યું છે. જિલ્લાના એક ગામની ( residential structures ) જમીન ધસી ( cracks  ) રહી છે, જેના કારણે ઈમારતોમાં સતત તિરાડો દેખાઈ રહી છે. પરિવારોને ( families ) તેમના ઘરોમાંથી દૂર કરીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 ઘરો, 1 મસ્જિદ અને 1 મદરેસાને ખાલી કરાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

કિશ્તવાડ-બટોટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ડોડા શહેરથી 35 કિમી દૂર આવેલા થાથરી વિસ્તારના નાઈ બસ્તી ગામમાં, ઘરોની દિવાલોમાં તિરાડો દેખાઈ હતી, અને કાદવને કારણે છત અને દિવાલો નીચે પડવા લાગી હતી. અધિકારીઓનું કહેવું છે કે ભૂસ્ખલનના કારણની તપાસ માટે નિષ્ણાતોને ગામમાં મોકલવામાં આવ્યા છે. ડોડાના ડેપ્યુટી કમિશનર વિશેષ મહાજને જણાવ્યું હતું કે, અમે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.

આ સમાચાર પણ વાંચો : ઉનાળામાં એસીની જરૂર નથી ! આ પંખો ખરીદી કાશ્મીરી પવન નો લાભ લો

ગામમાં ગભરાટ

ગામની એક મહિલાએ જણાવ્યું કે તે 15 વર્ષથી અહીં રહે છે પરંતુ આ પહેલીવાર જોવા મળી છે. ગામના 50 થી વધુ પરિવારોમાં ભયનો માહોલ છે. તેમણે જણાવ્યું કે ભૂસ્ખલન બાદ મોટાભાગના ઘરોમાં તિરાડો દેખાઈ હતી. ગામના એક વ્યક્તિએ જણાવ્યું કે નવી વસાહત લગભગ બે દાયકા પહેલા સ્થપાઈ હતી અને આ પહેલા આવી કોઈ સમસ્યા અહીં જોવા મળી નથી.

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
US Israel Iran War 2026: ઈરાની નેતાઓ પર કરોડોનું ઈનામ! અમેરિકાએ મુજ્તબા ખામેનીની માહિતી માટે જાહેર કરી અધધ આટલા કરોડની ઓફર; વધ્યો વૈશ્વિક તણાવ
Exit mobile version