266
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હવેથી સંસદ ભવનના(Parliament premises) પરિસરમાં ધરણાં(Dharna), ભૂખ હડતાળ(Hunger strike) વગેરેનું આયોજન નહીં થઈ શકે.
સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન(Protest) પર પ્રતિબંધ(restriction) મૂકવાની મોદી સરકારે (Modi Govt) જાહેરાત કરી છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર કોઈપણ સભ્ય સંસદ ભવન પરિસરમાં ધરણાં, હડતાળ, ભૂખ હડતાલ કરી શકશે નહીં.
આ સાથે સંસદ ભવનના પરિસરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ(religious program) પણ યોજાશે નહીં.
જોકે આ નિર્ણયને લઈને વિપક્ષમાં (opposition) ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : સંયુક્ત રાષ્ટ્રનો જનગણના રિપોર્ટ સામે આવ્યો- ભારતના 9 રાજ્યોમાં હિંદુઓ થયા અલ્પ સંખ્યક અને 200 જીલ્લામાંથી પલાયન ચાલુ-જાણો વિગતવાર
You Might Be Interested In