412
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારને મંગળવારના દિવસે ભારત બાયોટેક કંપની દ્વારા બનાવવામાં આવેલી કો-વેક્સિન ના 4,71,000 ડોઝ મળી ગયા છે. આથી મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરના લોકો જ્યારે વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરશે ત્યારે તેમને મોકો આપવામાં આવશે કે તેઓ નક્કી કરી શકે કે તેમને ભારત બાયોટેક ની વેક્સીન જોઈએ છે કે પછી સીરમ ઇન્સ્ટિટ્યૂટની. આ માટે આવનાર દિવસોમાં ઓનલાઇન પોર્ટલ પર ફેરબદલ પણ કરવામાં આવશે.
આર્થિક તંગીનો અસર : રાજ્ય સરકારે મુંબઈ મહાનગર પાલિકાને માર્ચ મહિનાના જીએસટી ના પૈસા નથી આપ્યા.
You Might Be Interested In