Site icon

મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઇ વધુ એક જાહેર હિતની અરજી, કરાઈ આ માંગ… 

News Continuous Bureau | Mumbai 

દેશભરમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ(Temple-mosque dispute) વચ્ચે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

અરજીમાં માંગ કરવામાં આવી છે કે દેશની તમામ 100 વર્ષથી વધુ જૂની મોટી મસ્જિદનો સર્વે(mosque Survey) કરવામાં આવે. 

આ માટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ને આદેશ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

સાથે જ આ તમામ સર્વેને ગુપ્ત રાખવામાં આવે અને જો કોઈ અવશેષ મળે તો તેને સાંપ્રદાયિક ધૃણા(Sectarian hatred) અને ધાર્મિક ભાવનાને(Religious spirit) ઠેસ પહોંચાડવાથી બચાવી શકાય એ રીતે અલગ કરી દેવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં વારાણસી કોર્ટમાં(Varanasi Court) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) મામલામાં સુનાવણી ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ભારતમાં સેક્સ વર્ક હવે એક વ્યવસાય, સુપ્રીમ કોર્ટે પોલીસ અને પ્રેસને આપ્યા આ નિર્દેશ; જાણો શું કહ્યું કોર્ટે.. 

Noida International Airport Inauguration: નોઈડાના જેવરમાં તૈયાર થયું ‘ગ્લોબલ એવિએશન હબ’! એરપોર્ટની અંદરની સુવિધાઓ અને ટેકનોલોજી જોઈ તમે પણ કહેશો- ‘અદભૂત!’
India’s Energy Shift: ઉર્જા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર! હોર્મુઝના રસ્તા વગર પણ રશિયા અને આર્જેન્ટિના પુરૂ પાડશે ઈંધણ, જાણો પીએમ મોદીનો ‘પ્લાન B’.
No Lockdown in India:શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? ઈરાન યુદ્ધ અને પેટ્રોલના ભાવ ઘટ્યા બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ, સરકારે કરી મોટી સ્પષ્ટતા.
Major Relief: મોટી રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા રૂપિયા સુધીનો કડાકો, આજથી જ જનતાને મળશે ફાયદો.
Exit mobile version