News Continuous Bureau | Mumbai
Quiz : કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી દ્વારા કરવામાં આવેલ ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“જિજ્ઞાસાના તમામ વિજેતાઓને અભિનંદન. યુવાનોમાં આપણા ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે જ્ઞાન વધારવાનો આ એક વ્યાપક પ્રયાસ હતો. આ ક્વિઝ માટે આવો અસાધારણ પ્રતિસાદ જોઈને આનંદ થયો.”