Site icon

ઓહોહો.. પીએમ તો પીએમ, ડ્રાઇવર ભી માશાઅલ્લાહ.. ઈમરાન ખાનના ડ્રાઈવરે શ્રીમંત મહિલા ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

02 જાન્યુઆરી 2021

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના ડ્રાઇવરે સાઉદી અરેબિયાની શ્રીમંત મહિલા ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા છે. આ દાવો કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ટ્વીટ કરેલા વીડિયો પર લગ્નના પક્ષમાં અને વિરોધમાં પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક તરફ લોકો આને પ્રેમના  કહી રહ્યા છે. બીજી તરફ, આ વીડિયો પર, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તે અરબી લગ્નની ક્લિપ છે. કેટલાક લોકો માને છે કે આ વીડિયોને બનાવટી સંદેશ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલા સાઉદીની સૌથી ધનિક ઉદ્યોગપતિ સાહુ બિન્ટ અબ્દુલ્લા અલ મહબૂબ છે. સાહુ મક્કા અને મદીના તેમજ ફ્રાન્સ અને અન્ય વિદેશી દેશોમાં હોટલો સહિતની ઘણી મિલકતો ધરાવે છે. તેમની કુલ સંપત્તિ  8 અબજ ડૉલર હોવાનું કહેવાય છે. વીડિયોમાં જે વ્યક્તિ સાથે સગાઈ કરવામાં આવી છે તે પાકિસ્તાની મૂળનો ડ્રાઈવર છે. જોકે, આ ઘટના સાચી છે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ અભિપ્રાય નથી. પરંતુ આ વિડિઓ વાયરલ થતા જ ઈમરાન ખાન પર લોકો તંજ કસી રહયાં છે.

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Exit mobile version