PM Modi Natwar Singh: PM મોદીએ શ્રી નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

PM Modi condoled the demise of Shri Natwar Singh
PM Modi condoled the demise of Shri Natwar Singh

News Continuous Bureau | Mumbai

PM Modi Natwar Singh: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) આજે ​​પૂર્વ વિદેશ મંત્રી શ્રી નટવર સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. 

પ્રધાનમંત્રીએ મુત્સદ્દીગીરી અને વિદેશ નીતિની દુનિયામાં તેમના સમૃદ્ધ યોગદાનને યાદ કર્યા, જેઓ પોતાની બુદ્ધિમત્તા અને પ્રચંડ લેખન માટે પણ જાણીતા હતા.

PM Modi Natwar Singh: શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

“શ્રી નટવર સિંહજીના નિધનથી ઘણું જ દુઃખ ( condolence ) થયું. તેમણે કૂટનીતિ અને વિદેશ નીતિની દુનિયામાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેઓ તેમની બુદ્ધિમત્તાની સાથે-સાથે વિપુલ લેખન માટે પણ જાણીતા હતા. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”

આ સમાચાર પણ વાંચો:  Eri Silk Production Development Project : ગુજરાતમાં ખેડૂતો માટે એક મોટી પહેલ, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કરાવ્યો આ પ્રોજેક્ટનો શુભારંભ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!